Talati Practice MCQ Part - 1
ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંકળાયેલ છે ?

મણિપુરી
ઓડિસી
કથકલી
કુચીપુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
15 ઓગસ્ટ, 2019ના દિવસે કયો વાર આવશે ?

શુક્રવાર
મંગળવાર
બુધવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

વરદાન - કર્મધારય
તોલમાપ – દ્વંદ્વ
પ્રત્યેક - અવયવીભાવ
એકઢાળિયુ - દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP