GSSSB Bin Sachivalay Mock Test 1
રાજા રામમોહન રાય ફાઉન્ડેશનની સ્થાપના તેમના કેટલામાં જન્મદિને કરવામાં આવી હતી ?

180 મા
200 મા
100 મા
150 મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો ઉપપદ સમાસનું ઉદાહરણ છે ?

અનંત
એક પણ નહીં
નિર્મળ
વિદ્યાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - દ્વૈતવાદ
રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વડોદરાની ઓળખ સમા શિલ્પ "વડાલા" ના કલાકાર કોણ છે ?

કે.જી.સુબ્રમણ્યમ
ગુલામ મોહમ્મદ શેખ
ભૂપેન ખચ્ચર
નાગજીભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP