Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District The purer the water is, ___ harmful it is. the less the better the much the more the less the better the much the more ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાવજી પટેલ પન્નાલાલ પટેલ પીતામ્બર પટેલ ઈશ્વર પેટલીકર રાવજી પટેલ પન્નાલાલ પટેલ પીતામ્બર પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 5000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 1755 1655 1355 1096 1755 1655 1355 1096 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રાશ્ત ગોફતર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યુ હતું ? કે. આર. કામા બહેરામજી મલબારી ભિખાઈજી કામા દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભિખાઈજી કામા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? સત્યમેવ જયતે જયહિંદ વંદે માતરમ જન ગણ મન સત્યમેવ જયતે જયહિંદ વંદે માતરમ જન ગણ મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District We saw children ___ kites in their buildings. flew to fly flying were flown flew to fly flying were flown ANSWER DOWNLOAD GUJARATI MCQ APP