કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બાળ અશ્લીલતાને શોધી કાઢવા માટે 'ક્રોલર' ,'TRACE' અને 'ઓપરેશન બ્લેક ફેસ' શરૂ કરાયું હતું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાનના કયા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ પીસ' (૧૫૧ ઇંચ ઉંચી પ્રતિમા) નું અનાવરણ કર્યું ? પ્રતાપગઢ સિરોહી ઉદયપુર પાલિ પ્રતાપગઢ સિરોહી ઉદયપુર પાલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આસિયાનની 37મી સમિટની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન ક્યાં થયું હતું ? જકાર્તા સિંગાપોર હેનોઈ બેંગકોક જકાર્તા સિંગાપોર હેનોઈ બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે SERB-POWER યોજના શરૂ કરી છે. 2.SERB-POWER યોજના અંતર્ગત દર વર્ષે 35-55 વર્ષની 25મહિલા સંશોધનકર્તાઓને ફેલોશિપ આપવામાં આવશે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. માત્ર -2 માત્ર -1 1 & 2 એક પણ નહીં માત્ર -2 માત્ર -1 1 & 2 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કારગીલ વિજય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 એપ્રિલ 26 સપ્ટેમ્બર 26 જૂન 26 જુલાઈ 26 એપ્રિલ 26 સપ્ટેમ્બર 26 જૂન 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝિને 'પર્સન ઓફ ધ યર' તરીકે કોને જાહેર કર્યા ? જો બિડન અને કમલા હેરિસ બંને કમલા હેરિસ જો બિડન વ્લાદિમીર પુનિત જો બિડન અને કમલા હેરિસ બંને કમલા હેરિસ જો બિડન વ્લાદિમીર પુનિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP