કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં UIDAI એ ફેસ ઑથેન્ટિકેશન માટે નવી મોબાઈલ એપ લૉન્ચ કરી તેનું નામ જણાવો. FaceRecog AadhaarRd AadhaarFaceRd AadhaarAuth FaceRecog AadhaarRd AadhaarFaceRd AadhaarAuth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્વારા પ્રાયોજિત પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? સ્વાઈન ફ્લૂ મંકીપોક્સ ઝિકા વાઈરસ TB સ્વાઈન ફ્લૂ મંકીપોક્સ ઝિકા વાઈરસ TB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? નોવાક જોકોવિચ કાસ્પેર રુડ નિક કીર્ગિપોસ રાફેલ નડાલ નોવાક જોકોવિચ કાસ્પેર રુડ નિક કીર્ગિપોસ રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ભારે ઉધોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP