કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈન્ડો- UK કલ્ચર પ્લેટફોર્મના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એસ.એસ.રાજામૌલી અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર A.R.રહેમાન એસ.એસ.રાજામૌલી અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર A.R.રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘હર ઘર દસ્તક' અભિયાનના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ? પાંચમાં (5.0) ત્રીજા (3.0) ચોથા (4.0) બીજા (2.0) પાંચમાં (5.0) ત્રીજા (3.0) ચોથા (4.0) બીજા (2.0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સૈનિકોની ભરતી માટે નવી યોજના લૉન્ચ કરાઈ તેનું નામ જણાવો. શૈલપથ અગ્નિપથ સૈન્યપથ મહાસંગ્રામ શૈલપથ અગ્નિપથ સૈન્યપથ મહાસંગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ? ગોવા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગોવા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સરફેસ ટુ સરફેસ મિસાઈલ પૃથ્વી-IIનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેની રેન્જ કેટલી છે ? 500 KM 450 KM 350 KM 1000 KM 500 KM 450 KM 350 KM 1000 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યો દેશ અવકાશમાં સોલર પ્લાન્ટ સ્થાપશે ? જાપાન અમેરિકા ચીન ફ્રાન્સ જાપાન અમેરિકા ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP