GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ ultimate decision will be taken by ___ manager. A, a The, the An, a An, the A, a The, the An, a An, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ? હવામાં ભેજનું પ્રમાણ તાપમાન પ્રકાશની તીવ્રતા પવન હવામાં ભેજનું પ્રમાણ તાપમાન પ્રકાશની તીવ્રતા પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ? હિબ્રુ લેટીન ગ્રીક ફ્રેન્ચ હિબ્રુ લેટીન ગ્રીક ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Let the songs ___ by the artists. sing be sung are singing sing sing be sung are singing sing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP