કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતીય નેવીએ પશ્ચિમી ભારતમાં સુરક્ષા સંબંધી ક્યા અભ્યાસનું આયોજન કર્યું હતું ?

સંરક્ષણ
ઈંદ્રજાળ
ઉડાન
પ્રસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ?

કેરળ
આપેલ તમામ
તમિલનાડુ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP