કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ?

મેઘાલય
લક્ષદ્વીપ
કર્ણાટક
જમ્મુ-કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
SMILE-75 પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

ગૃહ મંત્રાલય
એક પણ નહીં
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું.
આપેલ તમામ
‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે.
આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ચંદ્રયાન-3 મિશનમાં લુનાર ઓર્બિટ ઈન્સર્શન (LOI)નો અર્થ શું થાય છે ?

સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું
ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન
સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું
સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP