GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી.
આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન સેન્દ્રીય પદાર્થના ઉત્પાદનના દરને ___ કહે છે.

ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા (Net Secondary Productivity)
કુલ ગૌણ ઉત્પાદકતા (Gross Secondary Productivity)
કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity)
ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કન્યાકુમારી, ગુજરાત, દમણ અને દીવના સમુદ્રકાંઠે નવી પ્રજાતિઓ “હાઈપનીયા ઈન્ડીકા’’ (Hypnea Indica) અને “હાઈપનીયા બુલાટા” (Hypnea Bullata) મળી આવેલી છે. આ પ્રજાતિઓ ___ છે.

મગરનો એક નવો પ્રકાર
માછલીનો એક નવો પ્રકાર
વ્હેલ (Whale) નો એક નવો પ્રકાર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP