કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 23 જૂન 20 જૂન 11 જૂન 4 જૂન 23 જૂન 20 જૂન 11 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 7 જૂન 10 જૂન 17 જૂન 20 જૂન 7 જૂન 10 જૂન 17 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? પ્રથમ બીજું ચોથું ત્રીજું પ્રથમ બીજું ચોથું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022 અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તીર્થયાત્રીઓ માટે 'કાશી યાત્રા’ યોજના શરૂ કરી ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? સુરત અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર સુરત અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP