વ્યક્તિ વિશેષ (Special Person) યુનો – UNO માં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણાં વડાપ્રધાન કોણ હતાં ? શ્રી મનમોહનસિંહ શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી મનમોહનસિંહ શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સ્વામી દયાનંદની જન્મભૂમિ કઈ હતી ? ભાણવડ ટંકારા વીરપુર દ્વારકા ભાણવડ ટંકારા વીરપુર દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નીચેના પૈકી કયા મહાપુરુષનો જન્મ ગુજરાતમાં નહોતો થયો ? શ્રીમદ્ રાજચંદ્ર પૂજ્ય શ્રી મોટા સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ શ્રીમદ્ રાજચંદ્ર પૂજ્ય શ્રી મોટા સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સત્યાગ્રહના લડવૈયા પૂ. રવીશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. ધોળકા ખેડા બોરસદ કરમસદ ધોળકા ખેડા બોરસદ કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ? જાપાન ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) કાપડ ઉધોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઇ સંસ્થા સ્થાપી હતી ? સેપ્ટ પી.આર. એલ ઈસરો અટીરા સેપ્ટ પી.આર. એલ ઈસરો અટીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP