કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્કૂલ હેલ્થ કિલનિક્સનું ઉદ્ઘાટન કર્યું ?

કેરળ
નવી દિલ્હી
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ?

મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL)
સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL)
ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL)
વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP