Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતા
ઉપરવાસ કથાત્રયી
અમૃતકુંભ
તેડાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વ્રજ - ગુજરાતી
હિન્દી - ગુજરાતી
રાજસ્થાની

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP