Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વિશ્ચમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ?

યુરોપ
દક્ષિણ અમેરિકા
ઉત્તર અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ?

તકામ પારીયો
પંજી મારા
પેમા ખાંડુ
નવાબ તુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP