Gujarat Police Constable Practice MCQ Part - 3
પંચાયતી રાજ પ્રણાલી કયા સિધ્ધાંત પર આધારિત છે ?

સત્તાનાવિકેન્દ્રીકરણ પર
સંસદીય લોકતંત્ર પર
સર્વોચ્ચ અદાલતના સર્વોપરીત પર
પ્રમુખશાહી પદ્ધતી પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વર્ષ 2018ના રસાયણશાસ્ત્ર (Chemistry)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા)
શ્રી પૌલ રોમર (અમેરિકા)
શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન)
શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેનામાંથી કોને દસ્તાવેજ ગણાવી શકાય નહીં ?

મૌખિક નિવેદન
એકાંત કેદ
ચિહ્નો
અક્ષરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP