GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Why ___ you ___ your time on whatsapp everyday ? are, west have, waste do, west do, waste are, west have, waste do, west do, waste ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અકલ્પ્ય અશક્ય અકળ અગમ્ય અકલ્પ્ય અશક્ય અકળ અગમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યેક = પ્રત્ય + એક ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યેક = પ્રત્ય + એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'વિશ્વશાંતિ' કાવ્યના સર્જકનું નામ જણાવો. ઉમાશંકર જોશી નિરંજન ભગત રાજેન્દ્ર શાહ શેખ ઉમાશંકર જોશી નિરંજન ભગત રાજેન્દ્ર શાહ શેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS અરિહંત INS ચક્ર INS ગોદાવરી INS સિંધુઘોષ INS અરિહંત INS ચક્ર INS ગોદાવરી INS સિંધુઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દુનિયાનો એવો કયો દેશ કે જેણે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ મિશન સફળ કર્યું ? અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP