કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે.
એક પણ નહીં
આપેલ બંને
આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
એર ક્વૉલિટી અર્લી વૉર્નિંગ સિસ્ટમ (AQEWS) અપનાવનારું ત્રીજું ભારતીય શહેર ક્યું બન્યું ?

અમદાવાદ
કોલકાતા
હૈદરાબાદ
ગાઝિયાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP