GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે.

વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ
લોરેન્ઝ કર્વ
ગીની આંક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ?

બીજા પ્રકારની ભૂલ
પહેલા પ્રકારની ભૂલ
આપેલ પૈકી કોઈ નહીં
પહેલા અને બીજા પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
શ્રેણી A અને B શ્રેણીના વિષમતાંકની કિંમતો અનુક્રમે 0.2 અને 0.18 છે. આ બે શ્રેણીઓ પૈકી કઈ શ્રેણી ઓછી વિષમ છે ?

શ્રેણી B
કહી ન શકાય
આપેલ પૈકી કોઈ નહીં
શ્રેણી A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય.

સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય
સરેરાશ આવક ઘટતી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP