કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) ક્યારે મનાવાય છે ? 8 મે 15 મે 5 મે 7 મે 8 મે 15 મે 5 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ICMR નીતિ આયોગ IIT બોમ્બે AIIMS ICMR નીતિ આયોગ IIT બોમ્બે AIIMS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IAFનો લોજિસ્ટિક્સ સેમિનાર LOGISEM 23 ક્યા શહેરમાં યોજાયો હતો ? જયપુર લખનઉ નવી દિલ્હી કાનપુર જયપુર લખનઉ નવી દિલ્હી કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ‘G20 હાઈ-લેવલ પ્રિન્સિપલ્સ ઓન હાઈડ્રોજન' ના મુસદ્દાનો પ્રસ્તાવ મૂક્યો છે ? અમેરિકા ચીન ભારત ફ્રાન્સ અમેરિકા ચીન ભારત ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ હાયપરટેન્શન દિવસ ક્યારે મનાવાય છે ? 19 મે 17 મે 18 મે 16 મે 19 મે 17 મે 18 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP