Talati Practice MCQ Part - 6
કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થાય છે. તો તે લીપ વર્ષ પુરુ ક્યારે થાય ?

બુધવાર
સોમવાર
ગુરુવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો.

સંબંધક ભૂતકૃદંત
વર્તમાન કૃદંત
ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન પ્રોત્સાહન પૂરુ પાડવા સરકાર દ્વારા Ph.D. કરતાં વિદ્યાર્થીઓને SODH અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે ?

4,00,000
2,00,000
1,80,000
3,60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
નંદલાલ બોઝ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે ?

5% નુકસાન
10% નુકસાન
10% લાભ
5% લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP