GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)નું પાયાનું વર્ષ 2004-05 બદલીને ___ કરવામાં આવ્યું છે. 2017-18 2015-16 2018-19 2011-12 2017-18 2015-16 2018-19 2011-12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ? સિંધુ રાવી જેલમ ગંગા સિંધુ રાવી જેલમ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્ઝ યોજનાનો ઉદ્દેશ્ય નથી ? ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું. ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા. નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું. ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા. નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વિધાનો:1) T ને P કરતાં ઓછા ગુણ મળ્યા.2) T ને J કરતાં વધારે ગુણ મળ્યા.3) .J ને સૌથી ઓછા ગુણ મળ્યા.4) Q ને P કરતાં વધારે ગુણ મળ્યા.જો ઉપરના તમામ વિધાનો સાચાં હોય તો નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી ? Q કરતાં T ને વધારે ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતમાં આઝાદી પૂર્વે ___ નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું. અમદાવાદ ભૂજ રાજકોટ વડોદરા અમદાવાદ ભૂજ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP