Talati Practice MCQ Part - 2
એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો.

150
148
149
147

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટ્રેન પ્લેટફોર્મ પર ઉભેલ એક વ્યક્તિને 4 સેકન્ડમાં પાર કરે છે તથા પુરા પ્લેટફોર્મને 9 સેકન્ડમાં પાર કરે છે. જો પ્લેટફોર્મની લંબાઈ 135 મીટર છે. તો ટ્રેનની લંબાઈ શું થશે ?

92 મીટર
90 મીટર
108 મીટર
96 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

750 ઘન સેમી
125 ઘન સેમી
1024 ઘન સેમી
512 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જેમ ફાવે તેમ બોલો તે સારું નહિ :– વાકયનો પ્રકાર ઓળખાવો.

સંકુલ
પ્રેરક
મિશ્ર
સાદું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકીનો 6/7 ભાગ તેલથી ભરેલ છે. 60 લીટર તેલ નિકળી જાય તો ટાંકીનો 4/5 ભાગ ભરેલો રહે. ટાંકીની ક્ષમતા (લીટરમાં) શોધો ?

700
1050
350
360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP