GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ m પ્રચલ વાળું પોંયસાં (Poisson) વિતરણ છે. જો આ વિતરણનો મધ્યક 16 હોય તો ચલ X માટેનો ચલનાંક (coefficient of variation) કેટલો થશે ? 1/4 1/7 1/16 1/2 1/4 1/7 1/16 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ગંધ આવવી શંકા પડવી વાસની પરખ કરવી દુ:ખ થવું શંકા દૂર થવી શંકા પડવી વાસની પરખ કરવી દુ:ખ થવું શંકા દૂર થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : જમીન ઉપર કરેલો છાણી-માટીનો લેપ. ગારાળું ગાળો લીંપણ ઓકળી ગારાળું ગાળો લીંપણ ઓકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના રાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો સંભાળતાં પહેલાં લેવાના શપથ (પ્રતિજ્ઞા) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 No sooner ___ then it ___ raining. he left, start did I leave, started I lived, start I left, start he left, start did I leave, started I lived, start I left, start ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. શાલિવાહન શાલિહોત્ર શાલ્મલિ શાલિગ્રામ શાલિવાહન શાલિહોત્ર શાલ્મલિ શાલિગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP