Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો.

સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો.
સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

15મા શતકમાં
13મા શતકમાં
14મા શતકમાં
12મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
NIC-CERT એટલે ___

નેશનલ ઇન્ફોટેક સેન્ટર - કમ્પ્યુટર એકઝામ રિસ્પોન્સ ટીમ
નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિકવરી ટીમ
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર એક્સપર્ટ રિકવરી ટીમ
નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP