કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? વર્લ્ડ બેંક CBI INTERPOL UNESCO વર્લ્ડ બેંક CBI INTERPOL UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? સુરેશ મુકુંદ રેમો ડિસોઝા પ્રભુ દેવા ટેરેન્સ લુઈસ સુરેશ મુકુંદ રેમો ડિસોઝા પ્રભુ દેવા ટેરેન્સ લુઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? શ્રીલંકા ભૂટાન થાઈલેન્ડ મોરેશિયસ શ્રીલંકા ભૂટાન થાઈલેન્ડ મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? કેન્ડિડિઆસિસ આપેલ પૈકી એક પણ નહીં મ્યુકર સેપ્ટિક મ્યુકરમાઈકોસિસ કેન્ડિડિઆસિસ આપેલ પૈકી એક પણ નહીં મ્યુકર સેપ્ટિક મ્યુકરમાઈકોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે છત્રપતિ શિવાજી પર એક શોર્ટ ફિલ્મ 'છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્યાભિષેક દિવસ' રિલીઝ કરી ? મહારાષ્ટ્ર ગુજરાત ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP