Talati Practice MCQ Part - 5
સાચી જોડણી શોધો.

શૂધબુધ
હરિફાઈ
મ્યુનિસિપાલિટી
હુંસાતૂશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
"કળ વળવી"

ભાન ભુલવું
ભાન આવવું
મિત્ર યાદ આવવો
કડમાં દુખાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP