Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

18
15
16
17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી ?

રાજસ્થાન
પશ્ચિમ બંગાળ
ગુજરાત
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
કર્ણાટક
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP