કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? ધૃતિ બેનરજી પ્રિયા મુખરજી ક્રિષ્ના શર્મા કૃપા મુખરજી ધૃતિ બેનરજી પ્રિયા મુખરજી ક્રિષ્ના શર્મા કૃપા મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 4 ઓગસ્ટ 2021ના રોજ RBIના જણાવ્યા અનુસાર રેપોરેટ ___ પર યથાવત રાખવામાં આવ્યો છે ? 4.25% 3.25% 4.00% 3.00% 4.25% 3.25% 4.00% 3.00% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ? 73 મા 70 મા 72 મા 71 મા 73 મા 70 મા 72 મા 71 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી ? 7 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1942 8 ઓગસ્ટ, 1943 1 ઓગસ્ટ, 1941 7 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1942 8 ઓગસ્ટ, 1943 1 ઓગસ્ટ, 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સાહિત્યકારને પ્રથમ વાલ્મિકી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરાઈ ? ખલીલ ધનતેજવી ગુણવંત શાહ જય વસાવડા સિતાંશુ યશશ્ચંદ્ર ખલીલ ધનતેજવી ગુણવંત શાહ જય વસાવડા સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટનો દરજ્જો મેળવનાર ભિંડાવાસ ક્યા રાજ્યમાં સ્થિત છે ? સિક્કિમ ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન સિક્કિમ ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP