કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું.
આપેલ પૈકી એક પણ નહીં
પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પ્રવાસન મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
'સભાસદોનો લોકશાહી અંકુશ' કઈ બાબતને સ્પર્શે છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
સહકારનો સિદ્ધાંત
સહકારી કાયદાની જોગવાઈ
સહકારી પ્રણાલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP