કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કાકરાપાર પરમાણુ ઊર્જા પ્લાન્ટના યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય શરૂ કર્યું ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (National Nutrition Week) ક્યારે મનાવાય છે ?

1થી 7 સપ્ટેમ્બર
5થી 11 સપ્ટેમ્બર
2થી 8 સપ્ટેમ્બર
4થી 9 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP