તાજેતરમાં ક્યા રાજ્યમાં ગ્રાફીન-ઓરોરા પ્રોગ્રામ લૉન્ચ કરાયો ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ? મિશન ઈન્ડિયા આપેલ તમામ ઈન્ડિયા 2020 વિંગ્સ ઓફ ફાયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યનું ન્યૂ અમરાવતી સ્ટેશન મધ્ય રેલવેનું ત્રીજું ગુલાબી સ્ટેશન બન્યું ? ગોવા છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ સોલર ટેરેસ્ટ્રિયલ રિલેશન્સ ઓબ્ઝર્વેટરી (STEREO-A) સ્પેસશિપ કઈ સ્પેસ રિસર્ચ એજન્સી સાથે સંબંધિત છે ? JAXA ESA ROSCOSMOS NASA TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? રોહિત શર્મા વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના કેટલાક રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે ? 21 35 19 30 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માલાબાર નૌસેના કવાયત 2023નું આયોજન ક્યા દેશમાં કરાશે ? જાપાન અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 20મો 17મો 10મો 14મો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ કર્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? એમ.સી.પંત આર.કે.શર્મા પી.જે.ઉપાધ્યાય સી.આર. રાવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?