કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના 'બૂકર પ્રાઈઝ' અથવા તો 'મેન બૂકર પ્રાઈઝ' વિજેતા સર્જક કોણ છે ?

શ્રી સોરેન ડગ્લાસ
શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ
શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ
શ્રી જેમ્સ સ્ટુઅર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા બે મહિલા સર્જકોને સંયુક્ત રીતે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ' એનાયત થયો છે ?

સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક
સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન
સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ
સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP