કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતની QRSAMએ કયા પ્રકારની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલ સિસ્ટમ છે ? પાણીથી હવા જમીનથી જમીન હવાથી જમીન જમીનથી હવા પાણીથી હવા જમીનથી જમીન હવાથી જમીન જમીનથી હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ? શ્રી જગદીપ ધનખર શ્રી કલરાજ મિશ્રા શ્રી ફાગુ ચૌહાણ ડૉ.બી.ડી. મિશ્રા શ્રી જગદીપ ધનખર શ્રી કલરાજ મિશ્રા શ્રી ફાગુ ચૌહાણ ડૉ.બી.ડી. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિક્વિડિટી એડજેસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કઈ કમિટીની ભલામણને આધારે વર્ષ 1998માં RBIમાં રજૂ કરવામાં આવી હતી ? નરસિંહમ કમિટી વિવેક દેબેરોય કમિટી બળદેવસિંહ કમિટી કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી વિવેક દેબેરોય કમિટી બળદેવસિંહ કમિટી કસ્તૂરીરંગન કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ડિકાર્બનાઈઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશન એજન્ડા પર હસ્તાક્ષર કર્યા ? ડેન્માર્ક નેધરલેન્ડ જાપાન યુએસએ ડેન્માર્ક નેધરલેન્ડ જાપાન યુએસએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણુક કરવામાં આવી છે ? શ્રી કિશોર પરમાર શ્રી તારકિશોર પ્રસાદ શ્રી જીતન રામ માંઝી શ્રી સુશીલ કુમાર મોદી શ્રી કિશોર પરમાર શ્રી તારકિશોર પ્રસાદ શ્રી જીતન રામ માંઝી શ્રી સુશીલ કુમાર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1947 1920 1950 1921 1947 1920 1950 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP