કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મેરીટાઈમ એફેર્સ ડાયલોગનું આયોજન કર્યું હતું ?

ફિલીપાઈન્સ
જાપાન
ઓસ્ટ્રેલિયા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 200 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ?

IIT દિલ્હી
IIT બોમ્બે
IIT કાનપુર
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP