કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ રાજ્ય યુનિવર્સિટીની આધારશિલા મૂકી ?

નોઈડા
પટણા
ચંદીગઢ
અલીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વર્ષ 2021ના રેમન મેગ્સેસે એવોર્ડ કોને એનાયત કરાયા ?
1. ડૉ.ફિરદૌસી કાદરી
2. રોબર્ટો બેલ્બોન
3. સ્ટીવન મુંસી

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP