કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ‘ટુરિસ્ટ વિલેજ નેટવર્ક' લોન્ચ કર્યું ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
લદાખ
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કાલ્પનિક નવલકથા “પિરાનેસી” માટે વીમેન્સ પ્રાઈઝ ફોર ફીક્સન કોણે જીત્યો ?

સુજાના ક્લાર્ક
મિશેલ ઓબામા
જે.કે.રોવલિંગ
સુધા મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP