કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંવાદ શરૂ કર્યો ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
રશિયા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ અભિનેત્રીને 12મો ભારત રત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર 2022 એનાયત કરાયો ?

દીપિકા પદુકોણ
કંગના રણોત
હર્ષાલી મલ્હોત્રા
અવિકા ગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/સંગઠને 'ઓપરેશન મિશન અનામત' લૉન્ચ કર્યું ?

બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
ભારતીય રેલવે
ભારતીય સૈન્ય
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP