કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ટેકનોલોજી પ્લેટફોર્મે 'જાગરુક વોટર' અભિયાન શરૂ કર્યું ? ટિ્વટર મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ ટિ્વટર મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથેના રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક લોગો લૉન્ચ કર્યો ? ઈજિપ્ત સાઉદી અરેબિયા જાપાન ઈઝરાયેલ ઈજિપ્ત સાઉદી અરેબિયા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2026 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 85મો 95મો 83મો 90મો 85મો 95મો 83મો 90મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટલ ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 9મી રાષ્ટ્રીય મહિલા આઈસ હોકી ચેમ્પિયનશિપ 2022 કઇ ટીમે જીતી ? લદાખ હિમાચલ પ્રદેશ દિલ્હી ચંદીગઢ લદાખ હિમાચલ પ્રદેશ દિલ્હી ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP