કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર (LEI) સિસ્ટમની શરૂઆત કરી ? BCCI SEBI RBI BRO BCCI SEBI RBI BRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મનરેગા શ્રમિકો માટે વેલ્ફેર ફંડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? નાગાલેન્ડ ઝારખંડ કર્ણાટક કેરળ નાગાલેન્ડ ઝારખંડ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં લોરિયસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ? નેમાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસી કિલિયન એમ્બાપ્પે નેમાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસી કિલિયન એમ્બાપ્પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગુડ ગવર્નન્સ રેગ્યુલેશન (સુશાસન નિયમો)ને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય ક્યું છે ? મહારાષ્ટ્ર આસામ નાગાલેન્ડ ઝારખંડ મહારાષ્ટ્ર આસામ નાગાલેન્ડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વનું સૌથી મોટું રિફાઈનરી કોમ્પ્લેક્સ ક્યા રાજ્યમા બનાવાશે ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP