કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર (LEI) સિસ્ટમની શરૂઆત કરી ? RBI BCCI BRO SEBI RBI BCCI BRO SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત સાયન્સ 20 એન્ગેજમેન્ટ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? લક્ષદ્વીપ પોંડીચેરી લદાખ બેંગલુરુ લક્ષદ્વીપ પોંડીચેરી લદાખ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યે દરેક જિલ્લામાં 2-2 ‘લવ-કુશ વાટિકા’ સ્થાપવાની જાહેરાત કરી ? રાજસ્થાન પંજાબ સિક્કિમ આસામ રાજસ્થાન પંજાબ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ? ભોપાલ પુણે નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે સોરિંગ ઈગલ અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાન અમેરિકા દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 101 75 42 51 101 75 42 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP