કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 18થી 60 વર્ષની મહિલાઓને ઈન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિના ભાગરૂપે દર મહિને રૂ.1500 આપવાનો નિર્ણય કર્યો ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્યમાં હાઈ એલ્ટિટ્યૂડ આર્ટિલરી રેન્જમાં બુલંદ ભારત પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન કર્યું ? ઉત્તરાખંડ રાજસ્થાન કર્ણાટક અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન કર્ણાટક અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લીનું આયોજન ક્યા કરાશે ? પેરિસ જીનિવા લંડન ટોક્યો પેરિસ જીનિવા લંડન ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) 28નું આયોજન ક્યા કરવામાં આવશે ? દુબઈ નવી દિલ્હી પેરિસ ટોક્યો દુબઈ નવી દિલ્હી પેરિસ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP