Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

બખેડો
ગેરકાયદેસર મંડળી
યુદ્ધ કરવું
હુલ્લડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગેરકાયદેસર કેદ કેવા પ્રકારનો ગુનો છે ?

હળવા પ્રકારનો ગુનો છે.
આપેલ તમામ
બિનજામીન પાત્ર ગુનો છે.
ગંભીર પ્રકારનો ગુનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP