Gujarat Police Constable Practice MCQ Part - 4 સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાનાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગેરકાયદેસર મંડળી એટલે કાયદા વિરૂધ્ધ હેતુ માટે પાંચ કે તેથી વધારે વ્યકિતઓનો સમૂહ. આ વિધાન ___ સત્ય છે અસત્ય છે અર્ધસત્ય છે આપેલ પૈકી એક પણ નહીં સત્ય છે અસત્ય છે અર્ધસત્ય છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોના દ્વારા ચલાવામાં આવ્યા હતા ? મહર્ષિ કર્વે કવિ નર્મદ હર્બર બ્લૂમર રાજારામ મોહનરાય મહર્ષિ કર્વે કવિ નર્મદ હર્બર બ્લૂમર રાજારામ મોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP