Gujarat Police Constable Practice MCQ Part - 4
બંધારણમાં લીધેલ વિવિધ સ્ત્રોતો બાબતે ક્યું ખોટું છે ?

મૂળ ફરજો - જાપાન
બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા
મૌલિક અધિકાર - અમેરિકા
નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અજંતા-ઇલોરાની ગુફાઓની મુલાકાત લેનાર એવા વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે ?

જેફ બેઝોસ
ઝેક મા
માર્ક ઝુકરબર્ગ
સ્ટીવ જોબ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP