Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ? વિશ્વશાંતિ નિશીથ ગંગોત્રી પ્રાચીના વિશ્વશાંતિ નિશીથ ગંગોત્રી પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - 1973ની કલમ 328 થી 339 કઈ બાબત સાથે સંકળાયેલી છે? જામીન અરજી સંદર્ભે આપેલ પૈકી એક પણ નહીં પબ્લિક પ્રોસિક્યુટર સંદર્ભે અસ્થિર મગજના આરોપી સંદર્ભે જામીન અરજી સંદર્ભે આપેલ પૈકી એક પણ નહીં પબ્લિક પ્રોસિક્યુટર સંદર્ભે અસ્થિર મગજના આરોપી સંદર્ભે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કઈ કલમમાં બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે બાબતની જોગવાઈ છે ? કલમ - 437 કલમ - 426 કલમ - 416 કલમ - 407 કલમ - 437 કલમ - 426 કલમ - 416 કલમ - 407 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચિત્રો કે માહિતીના નાના ટપકાંઓના સમૂહને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિટ બાઈટ આપેલ પૈકી એક પણ નહીં પિક્સેલ બિટ બાઈટ આપેલ પૈકી એક પણ નહીં પિક્સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોક્ષદાયિની સાત નગરીઓ પૈકી "અવન્તિકા" ક્યાં રાજ્યમાં આવેલી છે ? ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP