Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કઈ કલમમાં બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે બાબતની જોગવાઈ છે ?

કલમ - 426
કલમ - 416
કલમ - 437
કલમ - 407

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
શાહીના ડાઘાની કસોટી ક્યા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે ?

મેકસમુરલ
હરમન રોરશાક
ક્રો એન્ડ ક્રો
સાયમન અને બીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
દેશના પ્રથમ કાયદા મંત્રી કોણ છે ?

ડૉ. આંબેડકર
વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ
સચિદાનંદ સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP