Talati Practice MCQ Part - 8 વિટામિન B-12નું બીજું નામ ___ છે. સાયનોકોબાલામીન થાયમીન નાયાસીન રિબોફલેવીન સાયનોકોબાલામીન થાયમીન નાયાસીન રિબોફલેવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે ? ભૂંગા ભેલૂડા ચોણડા ઢગા ભૂંગા ભેલૂડા ચોણડા ઢગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? પૂર પુનઃવસન પૂર શમન શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા પૂર પુનઃવસન પૂર શમન શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજી પહેલા ધોરણમાં હતા ત્યારે શાળા તપાસવા આવેલા કેળવણી ખાતાના ઇન્સ્પેકટરનું નામ જણાવો. ક્રેમલિન અર્નાલ્ડ મિ. પોલાક જાઈલ્સ ક્રેમલિન અર્નાલ્ડ મિ. પોલાક જાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Change into passive voice : They asked me my name. I asked my name by them I am asked my name by them I was asked my name by them My name is asked by them I asked my name by them I am asked my name by them I was asked my name by them My name is asked by them ANSWER DOWNLOAD GUJARATI MCQ APP