સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ખાતેથી શાખાના પરચુરણ ખર્ચ ચૂકવવામાં આવે છે.

રોકડ ખાતું
બેંક ખાતું
પેટા રોકડ ખાતું
લેણદાર ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય પત્રકોના ઉપયોગકર્તા દ્વારા તેના નિર્ણયમાં નોંધપાત્ર રીતે અસર કરે તેવી બાબત નાણાંકીય પત્રકમાં પ્રગટ કરવામાં આવેલી ન હોય કે કોઈ બાબત અંગે ગેરરજૂઆત થયેલી હોય તો તેને ___ કહે છે.

નોંધપાત્ર ભૂલ
નોંધપાત્ર વિસર ચૂક
આપેલ તમામ
હિસાબી ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં કયો કાયદો ઓડિટીંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી ?

ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા
ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962
ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949
ધી કંપનીઝ એક્ટ, 2013

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP