Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (0.2 × 0.2 + 0.8 × 0.8 + 2 × 0.16) / (0.2 + 0.8) = ? 0.2 0.8 0(zero) 1.0 0.2 0.8 0(zero) 1.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 16,500 ₹ 1,100 ₹ 33,000 ₹ 62,000 ₹ 16,500 ₹ 1,100 ₹ 33,000 ₹ 62,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 23 26 22 24 23 26 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યઉત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? કબૂતર બાજ હંસ મોર કબૂતર બાજ હંસ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્ષેત્રફળની દષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ જાપાન ચીન ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ જાપાન ચીન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP